સરાહના / કાશ્મીરમાં શહીદ થનાર ઔરંગઝેબના બંને ભાઈ સેનામાં સામેલ, કહ્યું શહીદીનો બદલો લઈશું

J&K Slain rifleman Aurangzeb brothers join Army

જમ્મૂ-કાશ્મીરના રાજોરીમાં શહીદ જવાન ઔરંગઝેબના પરિવાર માટે સોમવારનો દિવસ યાદગાર  બની ગયો છે. ઓરંગઝેબના બંને ભાઇ તેમની શહાદતનો બદલો લેવા સેનામાં સામેલ થઇ ગયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ