લાલ 'નિ'શાન

મનામણાં / કેતન ઈનામદારના રાજીનામા મામલે મોડી રાતે નવો ટ્વિસ્ટ, ભાજપના અગ્રણીઓ સાથે ચર્ચા બાદ સૂર બદલાયાં

jitu vaghani pradipsinh jadeja discussions BJP mla ketan inamdar resigns issue

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. અગાઉ વિધાનસભાના અધ્યક્ષે મેઇલ પરથી રાજીનામું ન મળ્યું હોવાનો દાવો કરતા કેતન ઇનામદારે કહ્યું કે અધ્યક્ષને રુબરુ ગાંધીનગર જઈને રાજીનામું આપીશ. ત્યારે હવે કેતન ઇનામદારને મનાવવાના ભાજપે પ્રયાસ હાથ ધર્યા છે. ભાજપ સાથે ચર્ચા બાદ કેતન ઇનામદારના સૂર બદલાયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ