ટેલિકોમ / માત્ર 10 રૂપિયામાં મેળવો 1 GB ડેટા, Jioની આ ખાસ ઓફરનો ઉઠાવો લાભ

Jio IUC 1GB Complimentary Data on Every ₹10 IUC Top Up

રિલાયન્સ જિયો ઓછાં ટેરિફ સાથે ગ્રાહકોને વધુ ડેટા આપવા માટે જાણીતું છે. ઘણીવાર જિયો તેના યુઝર્સને કેટલીક ઓફર્સમાં ફ્રી ડેટા પણ આપે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જિયોએ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લગાવ્યો હતો. જે બાદ હવે અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે ગ્રાહકોને ટોપ-અપ રિચાર્જ કરાવવાની જરૂર પડે છે. આવા ગ્રાહકોને જિયો 10 રૂપિયાનું ટોપ-અપ લેવા પર 1 જીબી ફ્રી ડેટા આપી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ