ઓફર / સ્વતંત્રતા દિવસ પર જિયોની ધમાકેદાર ઓફર, 5 મહિના માટે મેળવો ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલિંગ

jio Is Offering Free Data And Unlimited On-Network Voice Calling On 4g Jiofi This Independence Day

રિલાયન્સ જિયો સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર ગ્રાહકો માટે જોરદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફરની સાથે ગ્રાહકોને JioFi 4G વાયરલેસ હોટસ્પોટ ખરીદવા પર પાંચ મહિના માટે ફ્રી ડેટા અને જિયો ટૂ જિયો ફ્રી અનલિમિટેડ કોલિંગ મળશે. JioFi 4Gની કિંમત 1999 રૂપિયા છે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ સૌથી પહેલાં JioFiનો કોઈ વર્તમાન પ્લાન લેવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ