JIO ઓફર / માત્ર 129 રૂપિયાનાં રિચાર્જ પર મળશે અનલિમિટેડ કોલિંગ અને બીજા આટલા ફાયદા

jio free calling plan recharge cheap plan of rupees 129

રિલાયન્સ JIOના સસ્તા પ્લાનની સૂચિમાં ઘણા શ્રેષ્ઠ વિકલ્પો છે. કોલિંગથી લઇને ઇન્ટરનેટ ડેટા સુધી જીઓ સસ્તી કિંમતમાં તમામ બેનિફિટ ઓફર કરે છે. JIOના ગ્રાહકો ઓછો ખર્ચ કરીને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મેળવી શકે છે. જો તમારૂં બજેટ ઓછું છે તો જીઓ 129નો સસ્તો રિચાર્જ પ્લાન આપી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ