ઓફર / જિયો યુઝર્સ માટે બેસ્ટ છે આ સસ્તો પ્લાન, મળશે 24જીબી ડેટા સહિત આટલી બધી ફ્રી સુવિધાઓ

jio best recharge plan under 150 rupees get free calling on all networks free apps

કોલિંગ હોય કે પછી ઈન્ટરનેટ ડેટા રિલાયન્સ જિયો પાસે તેના ગ્રાહકો માટે અનેક જોરદાર પ્લાન્સ છે. કંપની ઘણાં સસ્તા પ્લાન્સ પણ ઓફર કરે છે. જે યુઝર્સને ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સ ઓફર કરે છે. ગ્રાહકોની સરળતા માટે રિલાયન્સ જિયો ઓછાં રિચાર્જવાળા પ્લાનમાં ફ્રી કોલિંગ જેવી સુવિધાઓ પણ આપે છે. એટલું જ નહીં જિયો તેના રિચાર્જ પ્લાનની સાથે જિયો એપ્સનું એક્સેસ પણ ફ્રીમાં આપે છે. જેમાં જિયો સિનેમા, જિયો સાવન જેવી એપ્સ મળે છે. તો ચાલો આજે જિયોના એવા જ એક સસ્તા 149 રૂપિયાવાળા પ્લાન વિશે જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ