મતદાન / ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ રાજકીય જંગ અને નક્સલી ખળભળાટ વચ્ચે 13 બેઠકો પર મતદાન પૂર્ણ

Jharkhand Assembly first phase elections complete

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તંગ વાતાવરણ વચ્ચે પ્રથમ તબક્કાનું 13 બેઠકો પરનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. રાજકીય જંગ અને નક્સલી ઉપદ્રવ વચ્ચે મતદાન પૂર્ણ થયું છે. ત્યારે પ્રથમ તબક્કામાં 189 ઉમેદવારો વચ્ચે જંગ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ