ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Entertainment / જેઠાલાલની મુશ્કેલી વધી રહી છે, બબિતાની મિત્ર કરી શકશે ઇલાજ? 

 jethalal has issue of brain because he missed dayaben

ટીવી સિરીયસ તારક મહેતા... ફેન્સ વચ્ચે ઘણી પોપ્યુલર છે. શૉની વાર્તા જેઠાલાલ અને તેની ફેમિલીની આસપાસ ફરતી રહે છે. હવે આવનારા એપિસોડ ખૂબ જ રમૂજી થવાના છે કારણકે જેઠાલાલની તકલીફો જેટલી વધે છે તેટલી જ આપણને હસવાની મજા આવે છે. જેઠાલાલને સપના આવી રહ્યાં છે ઘણા પ્રયત્નો બાદ પણ આ સપના બંધ નથી થઇ રહ્યાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ