Jeshangbhai has been coming to Ahmedabad for 25 years to sell healthy waste, also cultivates sesame himself | Vaat Gujarat Ni | VTV Gujarati
Vaat Gujarat Ni /
25 વર્ષથી સ્વાસ્થ્યવર્ધક કચરિયું વેચવા અમદાવાદ આવે છે જેશંગભાઈ, તલની ખેતી પણ જાતે જ કરે છે | Jeshangbhai has been coming to Ahmedabad for 25 years to sell healthy waste, also cultivates sesame himself. Vaat Gujarat Ni | VTV Gujarati
શિયાળો આવે એટલે ગુજરાતીઓ ઉત્તરાયણની સિઝનમાં કચરિયું તો જરૂર ખાય, ટેસ્ટમાં પણ જોરદાર અને સ્વાસ્થ્યવર્ધક. આવા જ એક ભાવનગરના વેપારી છે જે જાતે તલની ખેતી કરે છે અને કચરિયું વેચવા અમદાવાદ આવે છે. જુઓ VIDEO