This person from Gujarat sacrificed his life for the children, know and salute him
Vaat Gujarat ni /
ગુજરાતના આ વ્યક્તિએ બાળકો માટે જીવન કર્યું અર્પણ, જાણીને કરશો સલામ
Team VTV08:44 PM, 14 Feb 23
| Updated: 08:56 PM, 14 Feb 23
આજે વેલેન્ટાઇન ડે છે તેમાં પ્રેમનો એકરાર થાય છે પણ આજે વાત ગુજરાતના આ એપિસોડમાં તમને એવા પ્રેમ વિશે જણાવું છે જેનાથી બાળપણ ખિલી ઉઠે છે . હાલના આધુનિક યુગમાં બાળપણ મોબાઈલની પાછળ વેડફાઈ રહ્યું છે ત્યારે જો દરેક મા-બાપ બાળકને પ્રેરી તેમની રચનાઓને ભૂલકાઓ સુધી પહોંચાડે તો અચૂકથી ડિજિટલ ફિલ મળી રહે છે. જુઓ જામનગરમાં શિક્ષકનો બાળકો પ્રત્યેનો અનોખો પ્રેમ VAAT GUJARAT NI માં