Vaat Gujarat ni / ગુજરાતના આ મંદિરના નામે છે 10 World Records | Vaat Gujarat Ni

ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક એવું મંદિર આવેલું છે જેના નામે 10 World Records છે. આ મંદિર 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. સાથે જ મંદિરના શિખર પર સોનાથી મઢેલા ધ્વજદંડ પર 52 ગજની ધજા ફરકે છે . મંદિરમાંની કલાત્મક કૃતિઓ રાત્રે પણ દીપી ઊઠે તે માટે ઈટલી, જર્મની અને અમેરિકાની લાઈટ લગાવવામાં આવી છે. આ મંદિર બનાવવા માટે 60 કરોડનો ખર્ચ થયો છે. આ મંદિર કયા આવેલું છે અને તેની વિશેષતા શું છે એ જાણવા માટે જુઓ VAAT GUJARAT NI

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ