Vaat Gujarat ni / Gujarat ની આ રહસ્યમય ગુફામાં છે " સોનાની માટી " | This mysterious cave in Gujarat contains "golden soil". | Vaat Gujarat Ni

ગુજરાતમાં એક એવી ગુફા આવેલી છે કે જેની અંદર જતાં કુદરતી ACનો અનુભવ થશે સાથે જ અહીંની માટી સોનાની જેમ ચમકે છે અને ગુફામાં અમરનાથની જેમ જ ટપકતાં પાણીથી અનેક સ્વયંભૂ શિવલિંગની રચના થઈ છે. આ ગુફામાં શ્રીકૃષ્ણ અને જામવંત વચ્ચે 27 દિવસ સુધી મણી માટે ભયંકર યુદ્ધ ચાલ્યું હોવાની માન્યતા છે. અને સૌથી મહત્વની વાત આ જગ્યા એ માનસિક રોગોથી પીડિત લોકો માટે માનતા રાખવામાં આવે છે અને માનતા પૂરી થતાં અહીંના રામેશ્વરદાસ બાપુને ધડીયાળ પ્રિય હોવાથી લોકો માનતામાં અહીં ઘડિયાળ ચઢાવે છે. કયા આવેલી છે આ ગુફા અને શું છે એની વાર્તા જાણવા માટે જુઓ VAAT GUJARAT NI

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ