બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / બિઝનેસ / jeevan umang lic gives more profit on premium period more than 2 crores on daily investment of rs 169

ફાયદો / LICની આ પોલીસીમાં રોજ કરો ફક્ત આટલા રૂપિયાનું રોકાણ, મળશે 2 કરોડથી પણ વધુનો ફાયદો

Bhushita

Last Updated: 08:54 AM, 15 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LIC પોતાના અલગ અલગ પ્લાન્સની મદદથી દરેક વર્ગની પોલીસી લોકો સુધી પહોંચાડે છે. જો તમે LICની જીવન ઉમંગ પોલીસી લો છો તો તમારે રોજના 169 રૂપિયા ભરવાના રહે છે. આ રોકાણની મદદથી તમે 2 કરોડ રૂપિયા મેળવી શકો છો.

  • LICની જીવન ઉમંગ પોલીસી છે ખાસ
  • રોજના 169 રૂપિયાના રોકાણ પર મળે છે 2 કરોડથી વધારે રૂપિયા
  • લિમિટેડ પિરિયડમાં આપે છે વધારે ફાયદો


આ રીતે કામ કરે છે LICની જીવન ઉમંગ પોલીસી

આ એન્ડોમેન્ટની સાથે એક આજીવન વીમા યોજના છે. આ યોજનામાં પોલીસી ધારકને 100 વર્ષની ઉંમર સુધી કવર મળે છે. મેચ્યોરિટી કે પછી પોલીસી હોલ્ડરના મોત પર તેમના પરિવારજનોને એક ચોક્કસ રકમ આપવામાં આવે છે. પ્રીમિયમ પૂરું થતાં જ જો તમે ઈએમઆઈ ભરી છે તો પોલીસી ધારકને ગેરેંટીની સાથે જ ન્યૂનતમ રકમ પણ આપવામાં આવે છે. તમારા જીવન વીમાના 8 ટકા રિટર્ન જીવનભરને માટે દર વર્ષે મળે છે. 

ઉદાહરણ તરીકે

ઉંમર - 55 વર્ષ
ટર્મ - 55 વર્ષ
પીપીટી - 30 વર્ષ
એડી એન્ડ ડીબી - 2000000
ડેથ સમ એશ્યોર્ડ - 2000000
બેઝિક સમ એશ્યોર્ડ - 2000000

ફર્સ્ટ ઈયર પ્રીમિયમ 4.5 ટકા ટેક્સની સાથે

વાર્ષિક - 63162 (60442+2720)
અર્ધવાર્ષિક - 31910 (30536+1374)
ત્રિમાસિક - 16119 (15425+694)
માસિક - 5373 (5142+231)
વાઈએલવી મોડ એવરેજ પ્રિમિયમ / રોજના - 173

ફર્સ્ટ ઈયર પ્રિમિયમ બાદ 2.25 ટકા ટેક્સ સાથે

વાર્ષિક - 61802 (60442 +1360)
અર્ધવાર્ષિક - 31223 (30536+687)
ત્રિમાસિક - 15772 (15425+347)
માસિક - 5258 (5142+116)
વાઈએલવી મોડ એવરેજ પ્રિમિયમ / રોજના - 169

અંદાજિત રિટર્ન 55થી લઈને 100 વર્ષ કે તેનાથી ઉપર 160000

100 વર્ષની ઉમરે અનુમાનિત રિટર્ન

સમ અશ્યોર્ડ - 2000000
કુલ બોનસ - 18900000
100 વર્ષની ઉમરે કુલ અનુમાનિત રિટર્ન - 20900000

ઉદાહરણ

જો કોઈ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે આ પોલિસીમાં નિવેશ કરો છો તો તમારે રોજના 169 રૂપિયા જમા કરવાના રહે છે. આ આધારે તમારે વર્ષે 7,41, 624 રૂપિયા ભરવાના રહેશે. વર્ષ સુધી ભરેલા આ રોકાણ 22,248,720 રૂપિયા થશે. 30 વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા બાદ તમારે 31મા વર્ષે એટલે કે 55ની ઉંમરે આ રકમ 8 ટકા રિટર્ન જીવનભર માટે દર વર્ષે મળશે. 

આટલું રિટર્ન મળશે

તમને કુલ 20,90,0000 રૂપિયાના રિટર્ન્સ મળશે. આ રકમ 100 વર્ષની ઉંમર વટાવ્યા બાદ પોલિસીધારકને આપવામાં આવે છે. 100 વર્ષની ઉંમરને પાર કર્યા પહેલાં પણ પોલીસી ધારકને 100 વર્ષની ઉંમર સુધી દર મહિને ફિક્સ અમાઉન્ટ મળે છે. માની લો કે 101 મા વર્ષે પોલીસી હોલ્ડરનું મોત થાય છે તો તેમના દ્વારા બનાવવામાં આવેલા નોમિનીને આ રિટર્ન મળે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ