ધરતીકંપ / જાપાનઃ ટોક્યોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા નોંધાઇ

japan tokyo earthquake

જાપાનની રાજધાની ટોક્યોમાં શનિવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો ટોકયોથી 407 કિલોમીટર ઉત્તર ઉત્તર-પૂર્વી (એનએનઇ) વિસ્તારમાં સવારે 8.14 કલાકે અનુભવાયો. રિકટર સ્કેલ પર 6.0ની તીવ્રતા નોંધાઇ છે. આ ભૂકંપને લઇને નેશલન સેન્ટર ફોર સીસ્લમોજીએ તેની પુષ્ટી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ