કાર્યવાહી / જામનગરમાં સગીરા પર ગેંગરેપનો મામલોઃ પોલીસે ચોથા આરોપીની કરી ધરપકડ

jamnagar police arrested gang rape accused

ગુજરાતના જામગનરમાં ગઇકાલે  મહિલા પર આત્યાચારનો વધુ એક ઘટના સામે આવી હતી. સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જામનગરમાં 4 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. પોલીસે ગઇકાલે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્યારે આજે ચોથા ફરાર આરોપી મોહિત આંબલિયાની ધરપકડ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ