જમ્મૂ કાશ્મીર / આતંકીઓના નિશાન પર સ્કૂલ, પરીક્ષાના એક દિવસ પહેલા ઇમારતને આગ લગાવી

jammu kashmir shopian govt high school building centre board exam

જમ્મૂ કાશ્મીરના શોપિયામાં એક સરકારી સ્કૂલમાં આંતકીઓએ આગ લગાવી દીધી છે. આ સ્કૂલમાં શનિવારે બોર્ડની પરીક્ષા યોજાવાની હતી. આંતકીઓની આ કાયરતાપૂર્ણ હરકતથી સ્પષ્ટ છે કે કાશ્મીરમાં ધીરે-ધીરે શાંત બની રહેલી સ્થિતિથી તે છંછેડાયા છે. 31 ઓક્ટોબરથી કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે. અને ધીરે-ધીરે લોકોનું જીવન પાછુ પાટા પર આવી રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ