નયનરમ્ય / એ નજારા દેખને લોગ મિલો દૂરસે આતે હે! જમજીર ધોધના આહ્લાદક દ્રશ્યો, ગુજરાતના આ 3 ધોધ જોઈને થઇ જશો ગદગદીત

Jamjir Falls Palar Dhuna Falls giradhodh gujarat Delightful views

​​​​​​​ગીર સોમનાથ જિલ્લાનાં જામવાળા નજીક આવેલો જમજીર નો ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લાવ્હો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ