નિવેદન / જામિયામાં વિદ્યાર્થીઓનું VC વિરુદ્ધ પ્રદર્શન, દિલ્હી પોલીસ પર FIR ક્યારે?

jamia millia islamia vc najma akhtar meets students who demand to file fir against delhi police

જામિયા મિલિયા ઇસ્લામિયા (Jamia Millia Islamia)ના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્ર પર દિલ્હી પોલીસની વિરુદ્ધ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓ પોલીસની વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઇને પ્રદર્શન કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ