અભિયાન / બિહારમાં 16000 kmની માનવ સાંકળ બનાવવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો, જુઓ આકાશી તસવીરો

jal jeevan hariyali human chain cm nitish kumar bihar world record

બિહારમાં 'જલ-જીવન-હરિયાળી' અભિયાનની સાથે નશા મુક્તિ, બાળ વિવાહ, રોકથામ અને દહેજ પ્રથા ઉન્મૂલનને લઇને જાગૃકતા અભિયાન હેઠળ રવિવારે રાજ્યભરમાં લગભગ 4 કરોડથી વધારે લોકોએ એકબીજાનો હાથ પકડીને માનવ સાંકળ બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ