આફ્રીકાના 'અતિથિ' / દ.આફ્રિકાથી જયપુર આવેલા એક પરિવારે તેના સગાઓને પણ કર્યા સંક્રમિત, 9 લોકો કોરોના પોઝિટિવ, ઓમિક્રોનની થશે તપાસ

jaipur nine family members corona positive some have recently returned from south africa

જયપુરમાં દક્ષિણ આફ્રીકાથી પરત ફરેલા એક પરિવારના 4 સભ્ય કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે. આ પરિવારના સંપર્કમાં આવેલા 5 સગાઓ પણ સંક્રમિત થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ