બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / jaipur airport indian girl detained trying to travel lahore to meet instagram lover

શું થઈ રહ્યું છે! / ઈન્સ્ટાગ્રામના લવર માટે લાહોર જવા નીકળી 17 વર્ષની આર્મીમેનની દીકરી, એરપોર્ટ પર ટિકિટ માંગી અને પછી આ રીતે ઝડપાઇ...

Arohi

Last Updated: 03:51 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Girl Travel Lahore To Meet Lover: જયપુર એરપોર્ટથી એક સગીરાને કસ્ટડીમાં લેવામાં આવી છે. તે પાકિસ્તાની લવરને મળવા માટે લાહોર જવા માંગતી હતી. ઈન્સ્ટાગ્રામ પર યુવકના સંપર્કમાં આવી અને પછી તેણે બ્રેઈનવોશ કરી સગીરાને પાકિસ્તાન બોલાવી હતી.

  • જયપુર એરપોર્ટ પર સગીરાને કસ્ટડીમાં લીધી 
  • ઈન્સ્ટાગ્રામ લવરને મળવા જતી હતી પાકિસ્તાન 
  • યુવકે બ્રેઈનવોશ કરી બોલાવી હતી પાકિસ્તાન 

સીમા હૈદર જ્યારથી પોકિસ્તાનથી ભારત આવી છે બોર્ડર પારની ઘણી લવ સ્ટોરી સામે આવી છે. હવે ખબર મળી રહી છે કે એક સગીરા પોતાના ઈન્સ્ટાગ્રામ લવરને મળવા પાકિસ્તાન જવા માંગતી હતી. 

જયપુર એરપોર્ટથી સગીરાની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર તે લાહોર પોતાના લવરને મળવા જવા માંગતી હતી. એરપોર્ટ પર ટિકિટ કાઉન્ટર પહોંચેલી સગીરાએ જ્યારે પાકિસ્તાનની ટિકિટ માંગી તો બધા ચોંકી ગયા હતા. સગીરાની ઉંમર જોઈને ટિકિટ માસ્ટર અને સિક્યોરિટી ગાર્ડને મજાક લાગ્યો. પરંતુ પુછપરછમાં જે વાત સામે આવી તેણે પાકિસ્તાનના બ્રેઈન વોશ અભિયાનનો પડદાફાશ કર્યો. 

પાકિસ્તાન જવા માંગે છે આર્મી ઓફિસરની દિકરી 
17 વર્ષની સગીરાને પાકિસ્તાની યુવકે જણાવ્યું કે એરપોર્ટ પર કઈ રીતે વાત કરવાની છે. પુછપરછમાં શું અને કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે. તેની ટ્રેનિંગ પાકિસ્તાની યુવકે તેને આપી હતી. તેણે સિક્યોરિટી એજન્ટને જણાવ્યું કે તે પાકિસ્તાની છે. સગીરાએ જણાવ્યું કે તે ઈસ્લામાબાદથી ત્રણ વર્ષ પહેલા ભારત આવી હતી. પોતાની ફોઈની સાથે આવી અને તેમના જ ઘરમાં રહેતી હતી. 

હવે ફોઈ સાથે તેનો ઝગડો થઈ ગયો છે એવામાં તે પાકિસ્તાન પરત જવા માંગે છે. સિક્યોરિટી ગાર્ડ સગીરાની વાત સાંભળીને ચોંકી ઉઠ્યો. તપાસમાં જાણવા મળ્યું કે તે રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપુરની રહેવાસી છે. તે એક આર્મી ઓફિસરની દિકરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

બીજી પણ યુવતીઓ સાથે પાકિસ્તાની યુવકની મિત્રતા 
સગીરાનો મોબાઈલ ફોન જોવા પર ખબર પડી કે તે લાહોરના એક યુવકના કોન્ટેક્ટમાં હતી. તેણે જણાવ્યું કે તે એક વર્ષથી ત્યાં પાકિસ્તાની યુવકની સાથે વાત કરી રહી છે. સગીરાની બીજી પણ ફ્રેન્ડ્સ આજ યુવકના કોન્ટેક્ટમાં છે. અસલમ લાહોરી નામના યુવકે જ તેનું બ્રેઈનવોશ કર્યું. 

એરપોર્ટ પર કઈ રીતે વાત કરવાની છે. તેની ટ્રેનિંગ આપી. હવે સગીરાનો મોબાઈલ જપ્ત કરી દેવામાં આવ્યો છે અને મામલાની આગળ તપાસ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ