ક્ષોભજનક સ્થિતિ / અહીં કિસ કરવાની મનાઈ છે, કપલો જાહેરમાં કરવા લાગ્યા એવું કામ કે રહીશોએ લખવું પડ્યું

It is forbidden to kiss here, the work that Kaplo started doing in public that the residents had to write

મુંબઈની બોરિવલી વિસ્તારની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના લોકોએ યુગલોની અશ્લીલ હરકતોથી તંગ આવીને રસ્તા વચ્ચે લખ્યું કે અહીં કિસ કરવાની મનાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ