હેલિકોપ્ટર કૌભાંડ / CM કમલનાથના ભાણા પર IT વિભાગનો સપાટો, 254 કરોડના બેનામી શેર જપ્ત

IT dept attaches rs.254 crore worth of benami equity shares of ratul puri nephew of MP CM kamal nath

એક અન્ય કંપની એચઇપીસીએલના નામ પર તેઓએ સૌર પેનલ આયાત કરવા માટે વધારે ચલણ બનાવ્યા અને તેના આધારે 254 કરોડ કમાવ્યા. આ રતુલની એક શેલ કંપની છે. જેનું સંચાલન દુબઇમાં રાજીવ સક્સેના કરતા હતા. તે પણ આ અગસ્તા વેસ્ટલેન્ડ (હેલિકોપ્ટર) ગોટાળાના આરોપી છે અને ઇડીની ધરપકડમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ