નવાજૂની / ગુજરાતમાં કંઈ નિરાકરણ ન આવતા હાર્દિક પટેલે લીધો મોટો નિર્ણય, સીધો દિલ્હી સંપર્ક દોડાવ્યો

issue of resentment, Hardik Patel asked for an appointment with Rahul Gandhi

ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે પોતાના પ્રશ્નો મૂકવા હાઇકમાન્ડના શરણે જવનું મન માનવી લીધું છે. તેમણે આ મુદે રાહુલ ગાંધી સાથે મુલાકાતનો સમય માંગ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ