ફટકો / Chandrayaan 2 પહેલાં જ વૈજ્ઞાનિકોને મળ્યો ઝટકો, પગારમાં ઇન્સેટિવ નહીં મળે

isro scientist salary central Government

એક બાજુ ISROના વૈજ્ઞાનિકો Chandrayaan-2ની લોન્ચિંગની તૈયારી કરી રહ્યાં છે, દેશનું નામ રોશન કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યાં. ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ISROના વૈજ્ઞાનિકના પગાર કાપવાની તૈયારી કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ