મનોદશા / નેતા હોય તો આવા: 10 વર્ષ સુધી અમદાવાદમાં કોર્પોરેટર રહેલા ઈશ્વરભાઈ હવે ચલાવે છે રિક્ષા

Ishwarbhai corporator Ahmedabad 10 years now drives a ricksha

અમદાવાદમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર પદે રહ્યા બાદ આજે પણ ઈશ્વરભાઈ સાદગીપૂર્ણ જીવન જીવી રહ્યા છે. જેથી ઈશ્વરભાઈને ઓળખિતા લોકો કહે છે કે, નેતા હોય તો આવા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ