OMG! / 43 વર્ષની આ ફેમસ એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે કરી લીધા સિક્રેટ મેરેજ, હવે આપશે રિસેપ્શન પાર્ટી

ishqbaaz fame mreenal deshraj ties knot with boyfriend in court

દુનિયાની નજરથી છુપાઈને ફેમસ એક્ટ્રેસે કોર્ટ મેરેજ કર્યા છે. આ ગુપ્ત લગ્નની જાણ થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સ તેને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ