OMG / 'આયરન મેન' સ્ટારે ચ્યુઈંગ ગમ થૂકી, હવે 45 લાખમાં વેચાવા મૂકાઈ, હજુ તો કિંમત વધવાની શક્યતા!

'Iron Man' fame Robert Downey Jr spit chewing gum, now selling it Rs 45 lakh

આયર્ન મૅન ફેમ સુપરસ્ટાર રોબર્ટ ડાઉની જુનિયર દ્વારા થૂંકેલા ચ્યુઇંગ ગમની હરાજી કરવામાં આવી રહી છે અને એક રિપોર્ટ અનુસાર આ ચ્યુઇંગ ગમ 45 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ