પસંદગી / ઇરડાનો પરિપત્રઃ વીમાધારકને હવે મળી શકશે આ મોટી સુવિધા

IRDA for changes to TPA health norms

વીમા નિયામક ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા)એ વીમાધારકોને એક મોટી સુવિધા આપી છે. વીમાધારકો હવે ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે અથવા રિન્યૂ કરાવતી વખતે પોતાની પસંદગીના થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (ટીપીએ) પસંદ કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ