ટ્રાવેલ / અંદામાનના ટાપુઓ પર ફરવા માટે IRCTC આપી રહ્યું છે ખાસ ટુર પેકેજ, આજે જ બુક કરાવો

IRCTC Offers Special Tour Package to Travel to Andaman Islands, Book Today

આઇઆરસીટીસી નવા વર્ષે પોતાના યાત્રીઓ માટે એક ખાસ ટુર પેકેજ લાવ્યુ છે. આ પેકેજ હેઠળ તમે આંદામાન દ્વીપ સમુહના સુંદર ટુરિસ્ટ સ્પોટ પર 6 દિવસ અને 5 રાત વિતાવી શકો છો. મુંબઇથી શરુ થતી આ ટ્રિપ દરમિયાન યાત્રિઓને પોર્ટ બ્લેર, પોર્ટ બ્લેર નેલ આઇલેન્ડ અને હેવલોક આઇલેન્ડ જેવી શાનદાર લોકેશન્સની સેર કરાવાશે. અહીં આઇઆરસીટીસીના ટુર પેકેજની જાણકારી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ