પોસ્ટ / પૂર્વ IPS અધિકારે ભ્રષ્ટાચાર મામલે ગુજરાતની પોલ ખોલી નાંખી : સરકાર દોડતી થઈ

IPS officers are most corrupt said former IPS officer R J Savani Gujarat

કઢી અભડાય, દૂધપાક નહીં! નાનો પકડાય, મોટો નહીં. સમરથ કો નહીં દોષ ગુસાંઈ ! પોલીસમાં કરપ્શનની ગંગોત્રી ઉપરથી વહે છે પૂર્વ અધિકારી આર.જે.સવાણીએ ફેસબુક ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટનો ક્લાસ લઈ નાંખ્યો છે. આર.જે.સવાણી નિવૃત્ત IPS અધિકારી છે અને 2019માં જ નિવૃત્ત થયા છે. સવાણીએ સવાલ કર્યો છે કે પોલીસમાં કરપ્શનની ગંગોત્રી ક્યાંથી વહે છે? એ પણ સવાલ કર્યો કે IPS શબ્દની પાછળ 'S' એટલે કે સર્વિસ લખી શકાય?ગુજરાત પોલીસમાં ભ્રષ્ટાચાર તેની ચરમસીમા પર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ