સલામ / UP પોલીસે બળાત્કારના આરોપીને 3 ગોળી ધરબીને ઝડપી પાડ્યો, સોશ્યલ મીડિયામાં ધૂમ

ips ajay pal sharma encountered rape and murder accused in rampur

બળાત્કાર અને હત્યાના આરોપીને પોલીસ અધિકારીએ ગોળી મારી છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં પોલીસે પોતાની બહાદુરી દેખાડી છે. જવાબી કાર્યવાહી દરમ્યાન પોલીસે આરોપીના પગમાં ગોળી મારીને ઝડપી પાડ્યો હતો. કેહવાય છે કે આરોપીએ 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ