ક્રિકેટ / IPL પર્પલ કેપની રેસ; આ ભારતીય ખેલાડી રબાડાને પછાડીને પહોંચી શકે છે ટોચના સ્થાને

IPL purple cap race tightens as bumrah challenges first ranked rabada

IPLનું ત્રીજું સપ્તાહ ચાલી રહ્યું છે. સૌથી વધુ વિકેટ એટલે કે પર્પલ કેપની લડાઈ બહુ જ રોમાંચક-દિલચસ્પ બની ગઈ છે. ખાસ વાત એ છે કે સૌથી વધુ વિકેટ ઝડપવાની દોડમાં સૌથી ઉપર ચાર ફાસ્ટ બોલર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ