બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Mumbai Indians will face Rajasthan today Hardik Pandya will play at home for the first time

IPL 2024 / આજે મુંબઇ ઇન્ડિયન્સની રાજસ્થાન સામે કાંટે કી ટક્કર, પ્રથમવાર ઘરઆંગણે થશે હાર્દિક પંડ્યાની કસોટી

Megha

Last Updated: 08:23 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં પ્રથમ બે મેચમાં હારનો સામનો કરી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે તેના હોમ ગ્રાઉન્ડમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે ત્યારે હારનો સિલસિલો સમાપ્ત કરવા ઈચ્છશે.

IPL 2024ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. આ મેચ આજે એટલે કે 1 એપ્રિલે મુંબઈના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. જાણીતું છે કે મુંબઈ સિઝનની તેની પ્રથમ જીતની શોધમાં છે, જ્યારે રાજસ્થાનનો ઉત્સાહ સતત બે જીત સાથે ટોચ પર છે. આવી સ્થિતિમાં આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે.

ઘરઆંગણે મુંબઈની આ પ્રથમ મેચ હશે. એ તો જાણીતું જ છે કે અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં હાર્દિકની ટીમને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 31 રને પરાજય આપ્યો હતો. ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે અને અત્યાર સુધી રમાયેલી બે મેચમાં તેણે પોતાની કેપ્ટનશિપથી બધાને નિરાશ કર્યા છે.

હવે જો આપણે વાનખેડે સ્ટેડિયમની પિચની વાત કરીએ તો તે ઐતિહાસિક રીતે બેટિંગ માટે અનુકૂળ રહી છે. ચિન્નાસ્વામી સાથે આ સ્થળ પર આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. ટીમો આ સ્થળ પર લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરે છે, કારણ કે ઝાકળને કારણે બીજા હાફમાં અહીં પીછો કરવાનું સરળ બને છે. વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 109 IPL મેચ રમાઈ છે. ટાર્ગેટનો પીછો કરતી ટીમે 59 મેચ જીતી છે જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 50 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આ મેચમાં પણ ઘણા રન થવાની આશા છે.  

બંને ટીમના પ્લેઇંગ 11 આવી રહી શકે છે
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (wk), નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, ક્વેના મફાકા.

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રીયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ