IPL 2020 / આજે 332 ખેલાડીઓ પર લગાવાશે બોલી, સૌથી ઊંચી કિંમતના બ્રેકેટમાં 7 ખેલાડી

IPL 2020 Auction 332 players set to go under the hammar

IPL 2020ની 13મી આવૃત્તિ માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે કોલકાતામાં યોજાશે. કોલકાતામાં પ્રથમ વખત હરાજી યોજાવાની છે. IPL 2020 માટે કુલ 332 ખેલાડીઓ પર બોલી લાગશે. આ વખતે હરાજીમાં 73 ખેલાડીઓને ખરીદવામાં આવશે. જેમાંથી 29 ખેલાડીઓ વિદેશી હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ