કામની વાત / આવી ગયા IOCના નવા સ્માર્ટ LPG સિલિન્ડર, વજનમાં હલકા હોવાની સાથે ગેસ લેવલ પણ જોઈ શકાશે, જાણો અન્ય ખાસિયતો

ioc introduces new indane composite cylinder multiple advantages over the existing steel cylinders

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને (IOC)પોતાના ગ્રાહકોને માટે નવા સિલિન્ડર રજૂ કર્યા છે. આ સ્માર્ટ કિચનને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. તેને Composite Cylinder કહેવાય છે. તો જાણો શું છે તેની ખાસિયત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ