તમારા કામનું / LICના આ સુપરહિટ પ્લાનમાં કરો ફક્ત 200 રૂપિયાનું રોકાણ! મળશે 28 લાખનું મોટુ ફંડ, જાણો ડિટેલ્સ

invest 200 rupees per month and get 28 lakh rupees in lic jeevan pragati plan

જીવન પ્રગતિ યોજના બચત અને સુરક્ષા બંનેનો લાભ આપે છે. આ પોલિસી LIC દ્વારા 3 ફેબ્રુઆરી 2016ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આમાં તમારે દરરોજ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ