ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

તમારા કામનું / ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા પરનો પ્રતિબંધ લંબાવાયો, જાણો ક્યાં સુધી રહેશે બંધ

international passenger flight services in india suspended since march 23 in view of corona

DGCAએ બુધવારે કહ્યું કે કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય વિમાનની સેવાઓ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધારી દીધો છે. ભારતીય વિમાન નિયામકે એક પરિપત્રમાં કહ્યું છે કે ‘મામલા દર મામલા’ના આધાર પર સક્ષમ પ્રધિકારી દ્વારા પસંદી પામેલા માર્ગો પર આંતરરાષ્ટ્રીય નક્કી કરેલી ફ્લાઈટને પરવાનગી આપી શકાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ