International Men's Day 2019 / દરેક પુરૂષોએ ડાયટમાં સામેલ કરવી જોઈએ આ 15 વસ્તુઓ, નહીં થાય રોગો અને ફિઝિકલી રહેશો ફિટ

International Mens Day 2019 Important Diet and health tips for men

19 નવેમ્બરનો દિવસ પુરૂષો માટે ખાસ હોય છે. આ દિવસ દુનિયાભરમાં 'વર્લ્ડ ઈન્ટરનેશન મેન ડે' તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. જેથી આ દિવસ નિમિત્તે અમે તમને પુરૂષો માટે કેટલાક હેલ્ધી ફૂડ્સ વિશે જણાવીશું. પુરૂષો અને મહિલાઓની શારીરિક અને માનસિક જરૂરિયાતો હમેશાં અલગ-અલગ હોય છે. બંનેને અલગ-અલગ પ્રકારની ડાયટની જરૂર હોય છે. પુરૂષો અને મહિલાઓના શરીરમાં સૌથી મોટો અંતર એ હોય છે કે પુરૂષોનો મસલ્સ માસ મહિલાઓ કરતા વધુ હોય છે. આ જ કારણથી પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ પુરૂષો માટે ખૂબ જ જરૂરી છે. પુરૂષોને પ્રોટીનની જરૂરિયાત વધારે હોવાથી તેને પચાવવા માટે વિટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાત પણ વધુ હોય છે. સ્વસ્થ અને મજબૂત રહેવા માટે પુરૂષોએ ડાયટમાં કેટલાક ફૂડ અવશ્ય સામેલ કરવા જોઈએ. ચલો જણાવી દઈએ તમને આવા ફૂડ્સ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ