Ek Vaat Kau / ધો.12 પછીનો Course: ભણતા ભણતા જ કરિયર, લાખોમાં આવક

આર્કિટેક અને ઇન્ટિરિયર ડિઝાઈન બનવા માટે જો તમને એવું હોય કે આ ભણવા માટે બહુ ખર્ચ કરવો પડે તો તમારું માનવું ખોટું છે. કારણ કે આ બન્ને ડિગ્રીના કોર્ષ એટલો બધો છે જ નહીં, તમે આ કોર્ષને કોઈ ખર્ચ વગર પણ કરી શકો છો પણ તેના માટે તમારે પાસ થવું જરૂરી છે. ત્યારે બન્નેના કોર્ષની ટ્યૂશન ફી કેટલી છે અને ક્યાંથી કરી શકાશે તે જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ