સોશિયલ મીડિયા / ઈન્સ્ટાગ્રામ પર આવી રહ્યું છે મજેદાર નવું ફીચર, પરીક્ષણ ચાલુ

Instagram appears to be testing stickers with song lyrics - The Verge

ફેસબુકના માલિકી ધરાવતી મેસેજિંગ એપ ઈન્સ્ટાગ્રામ એક નવા સ્ટીકર ફીચર પર પરીક્ષણ કરી રહી છે, જેનાથી સ્ટોરીઝના બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા ગીતો સાંભળી શકાય. ધ વર્જના રિપોર્ટ પરથી આ જાણવા મળ્યું છે કે, હાલમાં ટ્વીટર પર એક એન્જિનીયર જેન મેનચુન વોંગે વિકસિત થઈ રહેલા એપના પૂર્વાનુમાનો લગાવ્યા હતા. તેમણે આને રિક ઈશ્લેના ગાયન નેવર ગોના ગિવ યૂ અપ સાથે એક શોર્ટ મ્યૂઝિક વીડિયોમાં બતાવ્યું હતું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ