ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

WC 2019 / ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શિખર ધવન 3 સપ્તાહ માટે વર્લ્ડ કપમાંથી આઉટ

Injured Shikhar Dhawan ruled out of World Cup 2019 for 3 weeks

ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે. વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી ટીમ ઇન્ડિયાને જીત અપાવનાર શિખર ધવન ઇજાગ્રસ્ત થવાને કારણે ત્રણ સપ્તાહ માટે બહાર થઇ ગયો છે. ટીમ ઇન્ડિયાને શિખર ધવનથી ઘણી અપેક્ષાઓ હતી. 'ગબ્બર' નામથી પ્રખ્યાત ધવનને ડાબા હાથમાં અંગુઠામાં ફ્રેક્ચર થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ