Shu Plan /
અમદાવાદમાં ભારતનું સૌથી મોટું એક્વેરિયમ
Team VTV10:37 PM, 20 May 22
| Updated: 10:38 PM, 20 May 22
અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ આવેલું છે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજર સમક્ષ જોવા ઉપરાંત ખાસ દરિયાઈ સૃષ્ટિ પર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતાં નાના બાળકોને માહિતીની સાથે મનોરંજન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે તમે પણ નિહાળીલો ઘરબેઠા... જુઓ Shu Plan