ખુલાસો / 100 રૂપિયાની કમાણી કરવા ભારતીય રેલવે કરે છે આટલો તોતિંગ ખર્ચ: કેગનો અહેવાલ

indian railways worst situation operating ratio says cag report

એક તરફ, જ્યાં મોદી સરકાર દેશમાં બુલેટ ટ્રેન લાવવાની તૈયારીમાં વ્યસ્ત છે, બીજી તરફ ભારતીય રેલ્વે છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબ તબક્કામાં પહોંચી ગઈ છે. આ અહેવાલ કંટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ) દ્વારા કરવામાં આવેલ છે. કેગના અહેવાલ મુજબ ભારતીય રેલ્વેની આવક છેલ્લા દસ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી છે. નાણાકીય વર્ષ 2017-18માં રેલ્વેનો ઓપરેટિંગ રેશિયો 98.44 ટકા પર પહોંચ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ