સુવિધા / મુંબઈ જતાં ગુજરાતનાં મુસાફરોને રેલવેની જોરદાર ગિફ્ટ: સફરનો આનંદ થઈ જશે ડબલ, લોકોમાં ભારે ક્રેઝ

indian railway irctc vistadome coach facility started in this train

રેલવે વિભાગ દ્વારા અમદાવાદ અને સુરતથી મુંબઇ જતા ગુજરાતીઓ માટે પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ કર્યો છે. જે અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

બ્રેકિંગ ન્યૂઝ