ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Indian Handicapped swimmer satendra singh crosses America's catalina channel

રેકોર્ડ / દિવ્યાંગ સત્યેન્દ્રએ સર્જ્યો ઇતિહાસ, 11:33 મીનિટમાં જ કૈટલીના ચેનલ પાર કરનાર પ્રથમ એશિયાઇ

Published By: Dhruv

Last Updated: 07:31 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય પૈરા સ્વિમર સત્યેન્દ્ર સિંહ લોહિયા (32)એ અમેરિકામાં 42 કિ.મી લાંબી કૈટલીના ચેનલને પાર કરીને એક નવો ઇતિહાસ રચી દીધો. આવું કરનાર તે એશિયાનાં પ્રથમ દિવ્યાંગ તૈરાક છે. સત્યેન્દ્રની ટીમમાં પાંચ અન્ય ખેલાડીઓ હતાં. ટીમે કૈટલિના ચેનલને 11 કલાક 33 મીનિટનાં સમયમાં પાર કરી છે. સત્યેન્દ્ર મધ્યપ્રદેશનાં ગ્વાલિયરનાં રહેવાસી છે.

ADVERTISEMENT

satendra singh

સત્યેન્દ્રએ (satendra singh) સોમવાર સવારનાં 10:57 કલાકથી સેંટ કૈટલીના આઇસલેન્ડથી તરવાનું શરૂ કર્યુ હતું કે જે મોડી રાત્રીનાં 10:30 કલાકે એંજિલ્સમાં ખતમ થયું. આ પહેલા તેઓ 2017માં ઇંગ્લિશ ચેનલ (catalina channel) પણ પાર કરી ચૂકેલ છે. ત્યારે પણ આવું કરનાર તે દેશનાં પ્રથમ પૈરા સ્વિમર બન્યા હતાં. ભિંડ જિલ્લાનાં ગાતા ગામનાં રહેવાસી સત્યેન્દ્રએ ગામની વેસલી નદીમાં તૈરાકી શીખી. તે બંને પગોથી દિવ્યાંગ છે.

ગ્વાલિયરમાં તૈરાકીને કૌશલ્ય બનાવ્યું:
ગ્વાલિયરમાં સત્યેન્દ્રએ તૈરાકીની ટેક્નિક શીખી અને પછી આને પોતાનું કૌશલ્ય બનાવી લીધું. વર્તમાનમાં તેઓ ઇન્દોરમાં સરકારી નોકરી કરી રહ્યાં છે. આ પહેલા સત્યેન્દ્રએ પહેલા નેશનલ તૈરાકીમાં બાજી મારી દીધી હતી. તેઓએ મધ્યપ્રદેશનાં વિક્રમ એવોર્ડથી પણ નવાઝવામાં આવી ચૂકેલ છે.

કૈટલીના ચેનલ પાર કરવું ખૂબ મુશ્કેલઃ
સત્યેન્દ્રએ કહ્યું કે, કૈટલીના ચેનલ પાર કરવી એ ખૂબ મુશ્કેલ છે. દિવસમાં ચાલનારા તેજ પવનોથી બચવા માટે રાતમાં તૈરાકી શરૂ કરવી પડે છે. આમાં ઉંડાઇનો પણ અંદાજ નથી લાગતો અને અન્ય હજી ઘણો બધો પડકાર છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

catalina channel satendra singh sports world record કૈટલિના ચેનલ સત્યેન્દ્ર સિંહ સત્યેન્દ્ર સિંહ લોહિયા Record

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ