ઘર્ષણ / સિક્કિમ બોર્ડર પર ભારત-ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ, બંને દેશના જવાનો થયા ઘાયલ

Indian chinese soldiers face off along sikkim border

સિક્કિમની પાસે સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભારતીય સેનાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિક્કિમ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ જોવા મળી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ