તાકાત / સેનામાં આધુનિકીકરણ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો કરાશે ઉપયોગ

indian army will be equipped with ai technology

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (આઈએ) દ્વારા ઘણી કંપનીઓ રોજિંદા કાર્યોને સરળ બનાવવાનું કામ કરી રહી છે. ગૂગલ મેપ હોય કે પછી એલેક્સા વૉઈસ, આ બધામાં આઈએ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લોકોના એક કમાન્ડથી જ રસ્તો બતાવવાથી લઈને ટીવી જોવા સુધીની દરેક વાતને આસાન બનાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ