શોધ / મોબાઇલમાંથી ચાઇનીઝ એપ્લિકેશન શોધતી સ્વદેશી  'રિમૂવ ચાઇનીઝ એપ' ગૂગલ પ્લે સ્ટોર પર, મળ્યા 4.8 રૅટિંગ 

Indian app which helps you to find Chinese app in your mobile

કોરોના વાઇરસની મહામારી બાદ સમગ્ર દુનિયાના લોકો ચાઇનાને નફરત કરવા લાગ્યા છે. ઘણા બધા દેશમાં ચાઇનીઝ પ્રોડક્ટને બૅન કરી દેવામાં આવી છે. ત્યારે ભારતે પણ આત્મનિર્ભર બનવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ચાઇનીઝ બિમારી સાથે ચાઇનીઝ પ્રોડક્ટ, એપ દરેક વસ્તુ સામે લડવાનું શરૂ કરી દીધુ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ