Coronavirus / કોરોના યોદ્ધાઓને સેના દ્વારા સલામ, આકાશથી ફૂલોનો વરસાદ, ધુનથી સલામી

Indian air force flypast coronavirus warriors

દેશમાં કોવિડ-19 જેવી મોટી મહામારી સામેની લડાઇમાં પ્રથમ હરોળમાં રહીને લડી રહેલા યોદ્ધાઓને આજે દેશની સેના દ્વારા અનોખી રીતે સન્માન આપવામાં આવી રહ્યું છે. ભારતીય વાયુસેનાએ સુખોઇ જેવા લડાખૂ વિમાન દ્વારા દેસના અલગ-અલગ ભાગમાં સ્થિત કોરોના વાયર હોસ્પિટલો ઉપર ફુલ વરસાવી અભિવાદન કર્યું છે. જ્યારે બીજી તરફ નૌસેના પોતાના જહાજોને શણગારતા કોરોના સામેની લડાઇમાં જીત મેળવવાનો સંદેશ આપશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ